રાજયમાં દિવસે દિવેસ અક્સ્માતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અક્સ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભચાઉ પાસે આવેલા હાઈવે પર ટ્રક પાછળ અચાનક કાર ઘુસી જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ બનાવને લઈ પોલીસે અક્સ્માતનો ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર, ભચાઉ પાસે હાઇવે આવેલ હાઈવે પર આજે ગુરુવાર રાત્રિ દરમિયાન ટ્રેલર અને ક્રેટા ગાડી વચ્ચે ભયાનક અક્સ્તમાત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. બનાવને લઈ હાઈવે પર લોકોના ભારે ભીડ પણ જોવા મળી રહી હતી અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, આ ઘટનાની જાણ લોકોએ તાત્કાલિક પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ પોલીસે અક્સ્તમાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઈએ કે, થોડાક દિવસો પહેલા જ અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે-8 પર રવિવારે બે કારો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં બેઠેલા 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.