છેલ્લા ૩ વર્ષમાં ભારતીય બેન્કિંગ સિસ્ટમે ૪૧૬ ફોલ્ટર્સની નોનપર્ર્ફોિંમગ લોનના એકાઉન્ટમાં રૂપિયા ૧.૭૬ લાખ કરોડ ગુમાવ્યા છે. દરેક લોન ડિફોલ્ટરની રૂપિયા ૧૦૦ કરોડ કે તેથી વધુની લોન માંડવાળ કરી દેવાઈ છે. સરેરાશ જોઈએ તો દરેક ડિફોલ્ટરની રૂપિયા ૪૨૪ કરોડની લોનને બેડ લોન જાહેર કરાઈ છે. પહેલીવાર ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦ કરોડ કરતાં વધુના ડિફોલ્ટરોની યાદી બહાર આવી છે. સીએનએન-ન્યૂઝ ૧૮ દ્વારા શ્રેણીબદ્ધ આરટીઆઇ અરજીઓના જવાબમાં આ માહિતી પ્રાપ્ત થઈ હતી.