Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના વાયરસ  અને તેના નવા વેરિયન્ટના કારણે દેશમાં ફરી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ વખતે કોરોના નવા વેરિયન્ટ જેએન.1મુશ્કેલી વધારી રહ્યું છે. ભારતમાં આના સતત કેસો સામે આવી રહ્યા છે. સોમવારે કર્ણાટક (Karnataka)માં 34 કેસ નોંધાયા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. જ્યારે કેરળ (Kerala)માં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ત્યાં આજે એક દિવસમાં 115 નવા કેસ નોંધાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ