રાજ્યભરમાં એક તરફ બફારાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની (rainfall) આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત બાદ ચોમાસું દેશના અન્ય ભાગ તરફ આગળ વધે છે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી રાજ્યમાં થોડા સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.