ED દ્વારા કોંગ્રેસી અધ્યક્ષ સોનિયા ગાંધીની આજની તથા ત્રીજી અને અંતિમ પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. નેશનલ હેરાલ્ડ મામલે સોનિયા ગાંધીને ત્રીજા દિવસે લગભગ 3 કલાક સુધી સવાલ પૂછવામાં આવ્યા હતા. અહેવાલ પ્રમાણે હવે આગામી સમન્સ જારી ન થાય ત્યાં સુધી તેમણે કેન્દ્રીય તપાસ એજન્સી સમક્ષ હાજર નહીં થવું પડશે. તપાસ એજન્સીએ ત્રણ દિવસ દરમિયાન લગભગ 12 કલાકમાં સોનિયાને 100 થી વધુ સવાલ પૂછ્યા છે.