Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અમેરિકા-કેનેડા અને થાઇલેન્ડથી રમકડાની આડમાં 3 કરોડ 45 લાખ 25 હજારનો આ ડ્રગ્સનો જથ્થો મોકલવામાં આવતો હતો.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટલની ઓફિસમાંથી તમામ પાર્સલ ઝડપી પાડ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ