જમ્મુ કાશ્મીરમાં આજે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. બપોરના સમયે 12 વાગ્યાને 9 મિનિટ પર આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં 3.4ની તીવ્રતાએ ભૂકંપ આવ્યો હતો.
જમ્મુ કાશ્મીરમના કિશ્તવાડમાં આ ભૂકંપના આચંકા અનુભવાયા હતા, જેમાં કોઇ પણ જાતનિ જાનહાનિ થઇ નથી.