શક્તિની આરાધનાના પર્વના એક દિવસ પૂર્વે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર 3,000 વિદ્યાર્થિનીઓએ શક્તિપ્રદર્શન કર્યું. રિવરફ્રન્ટ પર ABVP દ્વારા મિશન સાહસી અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં મેગા ડેમોસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થિનીઓએ સ્વરક્ષણ તાલીમનો પરિચય આપ્યો.