Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.17 સપ્ટેમ્બર, 2020 નિમિત્તે

એક જ લેખકના ત્રણ ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે 29 પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રૅકૉર્ડ.

દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-એક મળીને સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે, પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં મોદી વિશે 29 પુસ્તકો લખ્યા હોવાનો વિક્રમ.

જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર દિનેશ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ગુજરાતીમાં 22, હિન્દીમાં 4 અને અંગ્રેજીમાં 3 પુસ્તકો મળીને 29 પુસ્તકોનું સર્જન કર્યું છે. જે સને 2011થી સને 2020 સુધીના 9 વર્ષમાં પ્રગટ થયા છે.

દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે, જેના અનુવાદ પણ પ્રગટ થયા છે, પરંતુ લેખક દિનેશ દેસાઈના નરેન્દ્ર મોદી વિષયક ત્રણ ભાષામાં જુદી જુદી થીમ-બેઝ કુલ 29 પુસ્તકો છે, જે એક અનોખો વિક્રમ છે. 

મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વિષયક જુદા જુદા મહાનુભાવોના કથન અંગેના સંપાદનનું દિનેશ દેસાઈ કૃત પુસ્તક “અમારી નજરે નરેન્દ્રભાઈ” પુસ્તક (સને 2014) સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદી વિશેના પુસ્તકોમાં સૌથી વધુ કિંમતનું પુસ્તક બન્યું છે. જેની કિંમત રૂપિયા 2,900 છે.

લેખક દિનેશ દેસાઈના 29 પુસ્તકોમાં જુદી જુદી થીમ હાઈલાઈટ થાય છે. જેમાં નરેન્દ્ર મોદીની જીવનકથાના પ્રસંગો, ગુજરાત રાજ્ય એક બ્રાન્ડ તરીકે, ગુજરાત મૉડલ વિશે, કિશોર-તરુણો યાને ટીનેજર્સ્ માટે નરેન્દ્ર મોદીના વિચારો, નરેન્દ્ર મોદીના બિનરાજકીય સુવાક્યો (ક્વૉટ્સ), નરેન્દ્ર મોદીની રાજકીય બાબતો તથા વિચારધારા વિશેના પુસ્તકોનો સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં એક જ લેખકે ત્રણ ભાષામાં સૌથી વધુ 29 પુસ્તક નરેન્દ્ર મોદી વિષયક લખ્યા હોય તેવા દિનેશ દેસાઈ એક જ લેખક છે. આગવો વિક્રમ એટલા માટે કે દેશ-વિદેશના જાણીતા પત્રકાર-લેખકોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પુસ્તક લખ્યાં છે.

જેમાં એક લેખકે એક અથવા બે-પાંચ પુસ્તક લખ્યા હોય પણ ગુજરાતના લેખક તરીકે ગૌરવરુપ બાબત એ છે કે લેખક દિનેશ દેસાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં 29 પુસ્તકો છે. આ સાથે લેખક દિનેશ દેસાઈના કુલ 80 પુસ્તકો છે. તેમનું પહેલું પુસ્તક સને 1988માં પ્રગટ થયું હતું.

દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચર્ચામાં રહ્યા છે, ત્યારે તેમના વિશે જાણવામાં પણ દુનિયાભરના લોકોની ઉસ્તુકતા વધતી જ રહી છે. સને 2011માં દિનેશ દેસાઈનું નરેન્દ્ર મોદી વિષયક પ્રથમ પુસ્તક “આપણા સૌના નરેન્દ્રભાઈ” પ્રગટ થયું. જેનો તેઓએ હિન્દી અનુવાદ કર્યો તે “હમારે નરેન્દ્રભાઈ” નામે પ્રગટ થયો.

એ પછી આ જ પુસ્તક અંગ્રેજીમાં લેખકશ્રી દિનેશ દેસાઈએ “અવર બિલવ્ડ નરેન્દ્રભાઈ” શીર્ષકથી પ્રગટ થયું. જેને વાચકોનો ભારે આવકાર મળ્યો. આ પૈકી હિન્દી પુસ્તકને “હિન્દી સાહિત્ય અકાદમી” (ગુજરાત)ના અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યું છે.

જાણીતા પત્રકારો સર્વશ્રી (1) એમ.વી. કામથ (ધ મેન ઑફ ધ મૉમેન્ટઃ નરેન્દ્ર મોદી), (2) રાજદીપ સરદેસાઈ (ધ ઈલેક્શન ધેટ ચેન્જ્ડ ઈન્ડિયા), (3) ઉદય માહુરકર (સેન્ટરસ્ટેજઃ ઈનસાઈડ ધ નરેન્દ્ર મોદી). (4) ગીરિશ ડબકે (નરેન્દ્રાયન – સ્ટૉરી ઑફ નરેન્દ્ર મોદી), (5) નિરંજન મુખ્યોપાધ્યાય (નરેન્દ્ર મોદીઃ ધ મેન, ધ ટાઈમ્સ), (6) એન્ડી મરીનો (નરેન્દ્ર મોદીઃ એ પોલિટીકલ બાયોગ્રાફી), (7) લેન્સ પ્રિન્સ (ધ મોદી ઈફેક્ટઃ ઈનસાઈડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેઈન ટુ ટ્રાન્સફૉર્મ ઈન્ડિયા), (8) હિમાંશુ શેખર (મેનેજમેન્ટ ગુરુ નરેન્દ્ર મોદી), (9) આઝાદ રાય (ધ લિજેન્ડ ઑફ નરેન્દ્ર મોદીઃ ધ સાગા ઑફ એ સ્ટેટ્સમેન), પદ્મભૂષણથી સન્માનિત લેખક (10) બિન્દેશ્વર પાઠક (નરેન્દ્ર મોદીઃ ધ મેકિંગ ઑફ એ લિજેન્ડ), (11) નિહાલ સિંઘ (ધ મોદી મિથ) અને (12) હરિશચંદ્ર બર્નવાલ (મોદી મંત્ર) સહિત અન્યોએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં એક-એક પુસ્તક લખ્યું છે. જેના અનુવાદ પણ પ્રગટ થયા છે પણ એક જ લેખકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ત્રણ ભાષામાં 29 પુસ્તકો લખ્યા હોય એ રીતે લેખક દિનેશ દેસાઈએ અનોખો વિક્રમ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષયક પુસ્તકોની ઑનલાઈન લિન્ક

https://www.google.co.in/search?q=narendra+modi+book+author&sa=X&ved=0ahUKEwiH1rb4-dvWAhUE2LwKHWyNBusQ1QIIvAIoBg

દિનેશ દેસાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેના (1) ગુજરાતી, (2) હિન્દી, (3) અંગ્રેજી 29 પુસ્તકોના નામઃ-

(1)    આપણા સૌના નરેન્દ્રભાઈ – પ્રથમ આવૃત્તિ 2011 – પ્ર. રન્નાદે પ્રકાશન

(2)    हमारे नरेन्द्रभाई – પ્ર.આ. 2011 – પ્ર. રન્નાદે પ્રકાશન

(3)    Our Beloved Narendrabhai – પ્ર.આ. 2012 – પ્ર. રન્નાદે પ્રકાશન

(4)    આપણા નરેન્દ્રભાઈ – (સંપાદન) પ્ર.આ. 2012 – પ્ર. શ્રી મોદી સમાજ

(5)    વિકાસપુરુષ નરેન્દ્રભાઈ – પ્ર.આ. 2012 – પ્ર. રન્નાદે પ્રકાશન

(6)    ગ્રેટ ગુજરાત, ગ્લૉબલ ગુજરાત – પ્ર.આ. 2012 – પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

(7)    નરેન્દ્ર મોદીનો વિચાર-વૈભવ – પ્ર.આ. 2013 – પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

(8)    ગાંધીમાર્ગે ગુજરાત – પ્ર.આ. 2013 પ્ર. રન્નાદે પ્રકાશન

(9)    માનવતાનો મંત્રઃ નરેન્દ્ર મોદી – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન

(10)    બ્રાન્ડ ગુજરાત – પ્ર.આ. 2013 – પ્ર. દામિની પ્રકાશન

(11)    ભવ્ય ગુજરાત, ભવ્ય ભારત – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન

(12)    આ છે નરેન્દ્ર મોદી – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન

(13)    Modi: The New Face For Indian Leadership – પ્ર.આ. 2013 – પ્ર. રન્નાદે પ્રકાશન

(14)    નરેન્દ્ર મોદીઃ ભારત ભાગ્ય વિધાતા – પ્ર.આ. 2014 – પ્ર. નવભારત સાહિત્ય મંદિર

(15)    અમારી નજરે નરેન્દ્રભાઈ (સંપાદન) – પ્ર.આ. 2014 – પ્ર. કામનાથ

(16)    નરેન્દ્ર મોદી અને યંગિસ્તાન – પ્ર.આ. 2015 – પ્ર. રન્નાદે પ્રકાશન

(17)    Modi: New Vision For India – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન

(18)    महानायक नरेन्द्र मोदी – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન

(19)    મોદી મૉડલઃ ગુજરાત – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન

(20)    સુરક્ષા વ્યવસ્થાપન – પ્ર.આ. 2016 – પ્ર. રન્નાદે પ્રકાશન

(21)    ગતિ-પ્રગતિઃ ગુજરાત – પ્ર.આ. 2017 – પ્ર. રન્નાદે પ્રકાશન

(22)    हमारे नरेन्द्रभाई – પ્ર.આ. 2017 – (સંપાદન) પ્ર. વિજય પ્રકાશન, નાગપુર

(23)    સરદાર પટેલઃ સ્ટૅચ્યુ ઑફ યુનિટી – પ્ર.આ. 2018 પ્ર. કામનાથ

(24)    Modi vision – સ્ટૅચ્યુ ઑફ યુનિટી – પ્ર.આ. 2018 પ્ર. નવભારત પબ્લિકેશન

(25)    નરેન્દ્ર મોદીઃ વિચારધારા (સંપાદન)– પ્ર.આ. 2019 – પ્ર. નવભારત પબ્લિકેશન

(26)    નરેન્દ્ર મોદી અને નવી પેઢી – પ્ર.આ. 2019 – પ્ર. નવસર્જન પબ્લિકેશન

(27)    નમો & યુવા – પ્ર.આ. 2019 – પ્ર. નવસર્જન પબ્લિકેશન

(28)    ફૉકસ ગુજરાત – પ્ર.આ. 2019 – પ્ર. નવભારત પબ્લિકેશન

(29)    भव्य भारत के स्वप्नदृष्टाः नरेन्द्र मोदी – પ્ર.આ. 2019 – પ્ર. પ્રિન્ટબૉક્ષ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ