Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં નાણા મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુલાઈમાં GST કલેક્શન 28 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જુલાઈ મહિનામાં GST કલેક્શન રૂપિયા 148,995 કરોડ નોંધાયું હતું, જે ગયા વર્ષના સમાન મહિના કરતાં 28 ટકા વધુ છે. 2017માં GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ આવક છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ