બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ થયા બાદ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી માંગ કરી છે કે, છેલ્લા પાંચ વર્ષમાં 28 સ્પર્ધાત્મક પરીક્ષા ગેરરીતી, કોર્ટ મેટર સહિતના મુદ્દે રદ થઇ છે ત્યારે આ બધાય મામલે સરકારે જવાબદારો વિરુદ્ધ શું કાર્યવાહી કરી તે અંગે રાજ્ય સરકારે શિક્ષિત યુવાનોને જવાબ આપવો જોઈએ. સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ફુલપ્રૂફ કરવાની માગ કરી છે.