તમિલનાડુના શિવગંગાની એક વિશેષ અદાલતે શુક્રવારે કચનાથમ ટ્રિપલ નર્ડર કેસમાં 27 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. શિવગંગા જિલ્લાના કચનાથમ ગામમાં 28 મે 2018ના રોજ એક પ્રભાવશાળી સમુદાયના હથિયાર બંધ ગિરોહે 3 દલિતોની હત્યા કરી લાખી હતી. આ કેસમાં 4 વર્ષ બાદ અદાલતનો નિર્ણય આવ્યો છે.