કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ઈટાલીમાંથી 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી આવ્યું છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને સીધા ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ફ્લાઈટ ઈન્ડિયા પહોંચતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામનું મેડિકલ કરવામાં આવી રહ્યું છે. તેમામને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. આ તમામ વિદ્યાર્થીને ITBP ચાવલા ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવશે.