સમગ્ર વિશ્વમાં વિનાશ વેરી રહેલો કોરોના વાઈરસનો સૌથી વધુ પ્રકોપ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. અમેરિકામાં દરરોજ કોરોના વાઈરસના કારણે થનારા મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે અને દરરોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. અમેરિકામાં જીવલેણ વાઈરસે છેલ્લા 24 કલાકમાં 2600 લોકોનો જીવ લીધો છે અને 30 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.
જે દેશમાં અત્યાર સુધી COVID-19 મહામારીથી એક દિવસમાં થનારા મૃતકોની સૌથી વધુ સંખ્યા છે.
જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 30 હજાર 844 થયો છે અને કુલ પોઝિટિવ કેસ 6 લાખ 44 હજાર નોંધાઈ ચૂક્યા છે.