વડોદરામાં ભારે વરસાદના પગલે વસવાટ કરતાં અનેક લોકોની તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં હવે પાણીનો ગરકાવ થઇ રહ્યો છે તેવા સમાચાર છે. રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિમાં ત્રણ દિવસ દરમિયાન આર્થિક રાહતના ભાગરૂપે કેશ ડોલ્સ રૂપે પુખ્ત વયનાઓને રૂ.60 પ્રતિ વ્યક્તિ, બાળકને રૂ. 45 તેમજ ઘરવખરી ગુમાવનારને રૂ.2000નું ચુકવણું કરવામાં આવશે. જેના સર્વે માટે યુદ્ધના ધોરણે 26 ટીમ કાર્યરત કરાઈ છે. તાત્કાલિક અસરથી વડોદરા શહેરમાં રૂ. 1 કરોડ ઘરવખરી માટે અને રૂ. 1 કરોડ કેશડોલ્સ માટે એમ કુલ રૂ. 2 કરોડ તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 20 લાખની ખાસ સહાય ફાળવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્ર અને શહેરની વિવિધ એનજીઓ દ્વારા જરૂરિયાતમંદોને અત્યારસુધીમાં 1,64,000થી વધુ ફૂડ પેકટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.