Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાની પુષ્ટિ ઈઝરાયેલી સેનાએ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર 200થી મિસાઈલો વડે ભયાનક હુમલો કર્યો હતો જેના જવાબરૂપે ઈઝરાયલે હવે આ કાર્યવાહી કરી છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ