કોરોનાના કારણે એક વર્ષ સુધી બંધ રહેલી સ્કૂલો અને કોલેજો લગભગ તમામ રાજ્યોમાં ફરી ખોલી નાંખવામાં આવી છે ત્યારે હવે કોરોના વિદ્યાર્થીઓમાં ફેલાઈ રહ્યો છે.
કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે તેલંગાણામાં આવેલી મહિન્દ્રા યુનિવર્સિટીના 25 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે.તંત્રના કહેવા પ્રમાણે તેમની સાથે પાંચ અધ્યાપકો પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે.તમામને આઈસોલેશનમાં રખાયા છે.