Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને 26મી જુને સાત મહિના વીતી ગયા હતા. આ સિૃથતિ વચ્ચે હવે ખેડૂત નેતાઓએ એલાન કર્યું છે કે આગામી દિવસોમાં આ આંદોલનને વધુમાં વધુ વ્યાપક, દેશવ્યાપી અને ઉગ્ર બનાવવામાં આવશે.
જેના ભાગરૂપે ચાર લાખ ટ્રેક્ટર સાથે 25 લાખ ખેડૂતો રસ્તા પર ઉતરશે અને કેન્દ્ર સરકારને પોતાની માગણીઓને લઇને ઘેરશે, આ જાહેરાત આંદોલનનો ચેહરો બનેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા કરવામાં આવી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ