હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 94 ટકા વરસાદ નોંધાયો છે.