હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ 24 કલાકની ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે રાજ્યમાં 192 તાલુકાઓમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ રાતે વીજળીના કડાકા સાથે એક ઈંચથી વધુ વરસાદ થયો હતો. અમદાવાદમાં આજે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.