કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂપિયા હજાર કરોડના રોકાણોના 6 પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા. વડોદરા આઈઓસી રિફાયનરીનાં એક્સપાન્સન અંગે કરાર કરવામાં આવ્યો છે. આઈઓસીએલનો વ્યાપ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24 હજાર કરોડના રોકાણના વિવિધ સમજૂતી કરારો કરવામાં આવ્યા છે.