કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 19 મેના આંકડાઓ મુજબ ભારતે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2364 નવા કોરોના વાયરસને કેસ નોંધ્યા છે. વળી, એક દિવસમાં 10 લોકોના કોવિડ-19થી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2582 લોકો કોરોનાથી રિકવર થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 15 હજાર 419 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 228 સક્રિય કેસોમાં ઘટાડો આવ્યો છે.