રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટમાં આજે (7 એપ્રિલે) કોરોના વાયરસના શંકાસ્પદ 23 કેસ નોંધાયા છે. આ તમામ દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. 23 શંકાસ્પદ કેસમાં રાજકોટ શહેરના 15, ગ્રામ્યના 7 અને 1 અન્ય જિલ્લાનો સમાવેશ થાય છે. 23માંથી 17 પુરૂષ અને 6 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.