કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયા એ શનિવારે જાહેરાત કરી છે કે ચીનમાં ફસાયેલા ભારતના 23 નાવિકો14મી જાન્યુઆરી સુધી સ્વદેશ પરત ફરશે. ચીનમાં ફસાયેલા તમામ નાવિકોના રેસ્ક્યૂ માટે ભારતના જહાજ એમ.વી. જગ આનંદ ને મોકલવામાં આવ્યું છે, હાલ તે રસ્તામાં છે.