સિમેન્ટ, સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર આજે એક દિવસીય હડતાળ પર છે. જેથી આજે રાજ્યમાં 22000 ક્ધસ્ટ્રક્શન સાઇટ પર કામ બંધ રહેશે. બાંધકામ સાથે જોડાયેલા તમામ સંગઠનો આજે 1 દિવસીય હડતાળ પર છે. હડતાળના કારણે આજે રાજ્યભરના 20 હજારથી વધુ ક્ધસ્ટ્રકશનના કામ ઠપ્પ થઈ જશે. 40 લાખથી વધુ મજૂરો 1 દિવસ માટે કામકાજથી અળગા રહશે. તેઓ આજે કલેક્ટરને આવેદન પત્ર રજુઆત કરશે.