ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય અગ્નિવીરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું છે. અગ્નિવીર યુવકની ઓળખ શ્રીકાંત ચૌધરી તરીકે થઇ છે. તેણે પોતાની સરકારી લાઇસન્સવાળી ઇન્સાસ રાઇફલ વડે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેના અંતિમ સંસ્કાર તેના વતન ગામ નારાયણપુરમાં કરવામાં આવશે. આ યુવાન અગ્નિવીરની આત્મહત્યા ઘટના હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. આ મામલે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આગ્રા એરફોર્સ સ્ટેશન પર તૈનાત વરિષ્ઠ અધિકારીઓએ શ્રીકાંત સાથે સારો વ્યવહાર કર્યો ન હતો.