ધાર્મિક યાત્રાએ ગુજરાતથી ઉતરાખંડ ના હરીદ્વાર-ઋષિકેશ આવેલી લકઝરી બસના 22 મુસાફરો કોરોના પોઝીટીવ નિકળ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, ચાર દિવસ પહેલા ગુજરાતથી એક લકઝરી બસ, ઋષિકેશ આવી હતી. ઋષિકેશમાં બસમાં સવાર તમામ ગુજરાતના પ્રવાસીઓના RTPCR ટેસ્ટ મુનકી રેતી ખાતે કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટના પરીક્ષણમાં ગુજરાતની લકઝરી બસમાં સવાર તમામે તમામ 22 પ્રવાસીઓના કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યુ હતું.