યુએસ પ્રેસિડન્ટની ઇકોનોમિક પોલિસીની ચિંતા, શેરબજારમાં કડાકાને પગલે ડોલર સામે રૂપિયામાં ૨૧ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કકડાકો બોલાયો છે. આજે ડોલર સામે રૂપિયો ૬૯ પૈસા અથવા ૧.૦૬ ટકાના નોંધપાત્ર ધબડકામાં ૬૪.૮૪ના સ્તરે બંધ રહ્યો હતો. આમ કામકાજ દરમિયાન રૂપિયો ડોલર સામે ૬૪.૯૧ના નીચા મથાળે બોલાયો હતો. જે ૯ એપ્રિલ પછીનું લોએસ્ટ લેવલ છે. નોંધનીય છે કે, તાજેતરમાં રૂપિયો ૬૩.૯૮ના ૨૧ મહિનાની સપાટીએ ક્વોટ થયો છે.