સૌથી સચોટ એક્ઝિટ પોલ આવી ગયો છે અને તેન મુજબ દેશમાં એનડીએની સરકાર બનવાની છે. એનડીએને સ્પષ્ટ બહુમતની સાથે 276થી વધુ સીટો આપવામાં આવી રહી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં બીજેપી પ્લસને 62થી 67 સીટો મળવાનું અનુમાન છે. સાથોસાથ કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે, તેને યૂપીમાં એકથી બે સીટો જ આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી પણ યૂપીથી જ ચૂંટણી લડી રહ્યા છે.