2016માં ગુજરાતમાં દલિત અત્યાચારના કેસ વધ્યા.ગયા વર્ષે એટલે કે 2016માં રાજ્યમાં દલિત અત્યાચારના 1,355 કેસ નોંધાયા, જે છેલ્લા 16 વર્ષમાં સૌથી વધુ છે.2001માં 1,034 દલિત અત્યાચારના કેસ નોંધાયા હતા. RTI એક્ટિવિસ્ટે રાજ્યના પોલીસ વિભાગ પાસે RTI હેઠળ માંગેલી માહિતીમાં આ વિગતો બહાર આવી.