અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સજાની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે તા. 11 ફેબ્રુારી સુધીનો સમય આપ્યો છે.પ્રક્રિયા અનુસાર દોષિત ઠેરવ્યા બાદ કોર્ટે આરોપીઓને સાંભળવા પડે છે. આ માટે ત્રણ સપ્તાહ નો સમય માંગતા નામદાર કોર્ટે તા. 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આમ સજાની સુનાવણી માટે 11મી ફેબ્રુઆરી નિર્ધારિત કરવામાં આવી છે.