છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દેશ અને દુનિયા કોરોના મહામારીની ઝપેટમાં છે. હાલમાં ભારતમાં કોરોનાની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે પરંતુ રોજેરોજ બહાર આવતા નવા કેસમાં વધઘટ થઈ રહી છે. શનિવારે સતત ત્રીજા દિવસે કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20044 નવા કેસ નોંધાયા છે.