ગુજરાતને બદનામ કરવાના લાર્જર કોન્સ્પીરેસીના ષડયંત્રમાં આરોપી તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમાર દ્વારા કરાયેલી જામીનઅરજીમાં આજે કાયદાકીય મુદ્દાઓ પર દલીલો ચાલી હતી. જો કે, સીટ તરફથી આ કેસમાં અગાઉ રજૂ કરાયેલા સોંગદનામામાં તિસ્તા શેતલવાડે કોંગ્રેસના સ્વ.નેતા એહમદ પટેલ પાસેથી રૂ. ૩૦ લાખ લીધા હોવા સહિતના જે આક્ષેપો કરાયા હતા., તેને તિસ્તાએ આજે બેબુનિયાદ અને પાયાવિહોણા ગણાવી તેનું ખંડન કરાયું હતું. કોર્ટે તિસ્તા અને શ્રીકુમારની જામીનઅરજીની વધુ સુનાવણી તા.૨૦મી જૂલાઇના રોજ રાખી હતી.