વર્ષ 2001 માં આ દિવસે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, જ્યારે દેશની લોકશાહીની ઉંબરે આતંકનો ઘેરો પડછાયો પહોંચી ગયો હતો. મહિલા આરક્ષણ બિલ પર થયેલા હોબાળાને કારણે તે દિવસે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ હંગામો થયો અને ગેટ નંબર-12થી સફેદ રંગની એમ્બેસેડર કાર સંસદ સંકુલમાં પ્રવેશી હતી અને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.