મણિપુરના ઇમ્ફાલમાં એએસપી એમ અમિતસિંહના ઘર પર હુમલો થયો હતો. આ હુમલાના વિરોધમાં કમાંડો આગળ આવ્યા છે. અનેક કમાંડોએ પોતાના હથિયારોને નીચે મુકીને આ હુમલાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. મંગળવારે હુમલાખોરોએ એએસપીનું અપહરણ પણ કરી લીધુ હતું. આશરે ૨૦૦ ઉગ્રવાદીઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા.