કોરોના વાયરસથી બચવા માટે દુનિયાભરમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે પૃથ્વીને નવજીવન મળી રહ્યું છે. મોટા પ્રમાણમાં પ્રદૂષણનું સ્તર ઓછું થઈ જવાના કારણે રાત્રે આકાશના તારાઓ ચમકદાર દેખવાની સાથે-સાથે નજીકના પહાડી વિસ્તારો પણ ખુબ જ સ્પષ્ટ દેખાવા લાગ્યા છે.
લોકડાઉનના કારણે નદીઓના પાણી પણ પીવાલાયક થઈ ગયા. આ દરમિયાન નેપાળમાં પણ દાયકાઓ પછી કાઠમંડુ વેલીમાંથી માઉન્ટ એવરેસ્ટ ચોખ્ખો દેખાવા લાગ્યો. કાઠમંડુ વેલીથી માઉન્ટ એવરેસ્ટ ઓછામાં ઓછો 200 કિલોમીટર દૂર છે, પરંતુ પ્રદૂષણ ઘટી જતા આ શક્ય બન્યું છે.