રાજસ્થાનના કોટા બાદ અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં 219 બાળકો મોતને ભેટ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાતમાં આ બાબતને લઈને હાહાકાર મચી ગયો છે ત્યારે આજે વડોદરા મેરેથોનને ફ્લેગ ઓફ કરવા માટે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ બાબતે મૌન ધારણ કરી લીધુ હતુ. મીડિયા દ્વારા રુપાણીને બાળકોના મોત અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ કશુંય બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા હતા.