Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં 10 વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ઓરલેના ત્રાટક્યું. આશરે 20 રાજ્યોમાં ભારે હિમવષર્િ થઇ હતી. સૌથી વધુ બરફ ન્યુયોર્ક, ન્યુજર્સી અને ફિલાડેલ્ફિયામાં પડ્યો હતો.
ટાઈમ્સ સ્ક્વેર ન્યુયોર્ક જ્યાં બરફની ચાદર પથરાઈ છે. અહીં રહેણાક વિસ્તારો અને માર્ગો પર બે ફૂટની ચાદર પથરાઈ હતી. આ કારણે વિન્ટર ઈમર્જન્સી જાહેર કરાઈ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ