હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે. હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે. જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.