દક્ષિણ બંગાળમાં વીજળી પડવાને કારણે ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મોત થયા છે તેમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે મુર્શિદાબાદમાં ૯ અને હૂગલીમાં ૯ લોકોનાં મોત થયા છે. જ્યારે પૂરબા મેદિનિપુર જિલ્લામાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોેત થયા છે.