ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડયો હતો. જેને પગલે 20 લોકોના મોત નિપજ્યા હતા. રાજસૃથાન અને ઉત્તર પ્રદેશના કેટલાક સૃથળોએ વિજળીની ઘટનામાં આ મોત નિપજ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઇ. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
દરમિયાન ઉત્તરાખંડમાં એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તરાખંડમાં ભુસ્ખલનને કારણે એક મકાન તુટી પડયું હતું, જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ રાજસૃથાનમાં સાત બાળકો સહિત દસ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય છ બાળકો અને એક મહિલા સહિત 15ને ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ભારતમાં વિજળી પડવાની કેટલાક રાજ્યોમાં ઘટનાઓ સામે આવી છે.