રાજ્યમાં હાલ બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે જેમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.

Copyright © 2023 News Views