કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારના રોજ અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં દૈનિક કોવિડ-19 કેસ 145 દિવસના અંતરાલ બાદ 20,000 થી વધુ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને 1,36,073 થયા હતા. છેલ્લા 24 કલાકના ગાળામાં કોરોના સંક્રમણના કુલ 20,038 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 47 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે.