જીએસટી લાગુ થયા બાદ બે વર્ષ પુરા થવાના પ્રસંગે સોમવારે સરકાર આ અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં બીજા કેટલાક સુધારાના ઉપાયોની જાહેરાત કરશે. તેમાં નવી રિટર્ન પ્રણાલી, કેશ લેઝર સિસ્ટમને તર્કસંગત બનાવવી અને એકલ રિફન્ડ સિસ્ટમ સામેલ છે. નાણાં મંત્રાલયે રવિવારના નિવેદનમાં આ માહિતી આપી હતી. તે મુજબ નાણાં અને કોર્પોરેટ મામલાના રાજયમંત્રી અનુરાગ ઠાકુર કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. આ પ્રસંગે વિભાગોના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.