ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમદાવાદના દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા નશીલા પદાર્થને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા લેખિતમાં સરકારે સ્વીકાર કર્યું હતું કે, અમદાવાદ શહેરમાં 2019માં 2.051 કિગ્રા ગાંજો, 0.600 ગ્રામ ભાંગ, 0.051 ગ્રામ કોકેઈન,1.469 ગ્રામ MD ડ્રગ અને મૅફીડીન 0.060 ગ્રામ પકડવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાંથી માત્ર 2 વર્ષમાં 7 કરોડ, 27 લાખ,53 હજાર,945 રૂપિયા રૂપિયાનો નશીલો પદાર્થ પકડાયો હતો.