ઉદ્ધવ ઠાકરે જૂથ પાસેથી શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનુ નામ છીનવાઈ ગયા બાદ એકનાથ શિંદે જૂથ પર ઉદ્ધવ જૂથના નેતા એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. સંજય રાઉતે ભાજપ અને એકનાથ શિંદે જૂથ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે શિવસેનાનુ નામ અને ચૂંટણી ચિહ્ન મેળવવા માટે 2 હજાર કરોડ રુપિયાની ડીલ કરવામાં આવી હતી.