ઈરાક અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થવાની જગ્યાએ વધતો જાય છે. બગદાદના ચુસ્ત સિક્યુરિટીવાળા ગ્રીન ઝોનમાં એકવાર ફરીથી રોકેટ હુમલો થયો છે. ઈરાકી સેનાએ આ વાતને સમર્થન આપતા કહ્યું કે બગદાદના ગ્રીન ઝોનની અંદર કત્યુશા રોકેટ છોડાયા છે. ઈરાકી સેનાએ કહ્યું કે હુમલામાં કોઈ પણ પ્રકારના નુકસાનની ખબર નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ અમેરિકી દૂતાવાસથી લગભગ 100 મીટરના અંતરે એક રોકેટ પડ્યું છે. હજુ કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.