જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી છે. પુલવામાના બાંદજી વિસ્તારમાં સર્જાયેલી આ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. જો કે CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
સર્ચ દરમિયાન પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ સાથે જ બન્ને પક્ષે ફાયરિંગની ઘટના ઘટી હતી. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સામસામા ગોળીબારમાં એક CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે.