શનિવારે સાંજે સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આતંકવાદીઓ ભાગી ન જાય તે માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં ડોડા વિસ્તારમાં થયેલી ઘટનાઓ માટે જવાબદાર આતંકવાદીઓ કિશ્તવાડ રેન્જ પાર કરીને દક્ષિણ કાશ્મીરના કપરાન ગરોલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા.