કાશ્મીરના અનંતનાગમાં સેના સાથેની અથડામણમાં ખતરનાક આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માહિતી શેર કરતા કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે સેના આતંકવાદીઓના અન્ય સહયોગીઓની શોધ કરી રહી છે. આ આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે.